Entertainment

એવું તો કયું કારણ હતું કે અભિનેત્રી સોનમ કપૂરે આનંદ અહૂજા ની સાથે લગ્ન કર્યા??? આ અંગે ના ખુલાસામાં એવી હકીકત સામે આવી કે….જાણો

Spread the love

સોનમ કપૂર આજે પોતાનો 38 મો જન્મદિવસ મનાવી રહી છે. અભિનેત્રી ની માટે આજે બહુ જ ખાસ દિવસ છે. કેમકે  દરેક લોકો તેને આજે જન્મદિવસ ની શુભકામના પાઠવી રહ્યા છે. આ ખાસ અવસર પર અભિનેત્રી નું એક જૂનું ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. જે અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યું છે.સામે આવી રહેલ આ ઇન્ટરવ્યૂમાં સોનમ કપૂર એ પોતાના પતિ આનંદ અહુજા ની વિષે સ્પસ્ત વાત કરી છે.

સોનમ કપુર એ 2020 માં ફિલ્મફેયર ને જણાવ્યુ હતું કે મારા પાગલ હોવા છતાં તેણે મને પ્રેમ કર્યો, તે  વાસ્તવમાં જાણે છે કે હું કોણ છું. કઈ પણ ફિલ્ટર વગર મારા મનમાં જે કઈ પણ આવે છે તે હું કરતી હોવ છું. તેણે મારામાં એક વ્યક્તિ ને જોઈ છે તેણે કોઈ ગ્લેમરસ અભિનેત્રી ને નથી જોઈ. તેણે મારામાં એ રૂપ ને જોયું જે બહુ જ ભોળી અને મુહફટ છે. સોનમ કપૂર એ આગળ કહ્યું કે હું મહાત્વકાંશી નથી. મહત્વકાંશી હોવું કોઈ ખરાબ બાબત નથી.

પરંતુ હું નંબર 1 બનવા માટે મહત્વકાંશી નથી. હું સારું કામ કરવા માટે અને સાચા લોકોની સાથે કામ કરવા માટે વધારે મહત્વકાંશી છું. જ્યારે તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં કામ કરો છો ત્યારે તમારી દુનિયા નાની થઈ જાય છે. હું નહોતી ઇચ્છતી કે આવું થાય. ઈન્ડસ્ટ્રી માં શરૂઆત થી જ મારા એક સરખા મિત્રો રહ્યા છે. ઉતાર ચડાવ દરમિયાન પણ મારા તે જ મિત્રો રહ્યા છે સારા મોસમ વાળા મારા મિત્રો નથી.

બૉલીવુડ થી પોતાના લાંબા બ્રેક બાદ સોનમ કપૂર શોમ મખીજા ની ફિલ્મ ‘ બ્લાઈંડ ‘ ની સાથે પોતાની વાપસી કરી રહી છે. ગયા વર્ષે ઓગસ્ટ માં દીકરા વાયુ નો જન્મ થયા બાદ આ તેની પહેલી ફિલ્મ હશે. આ વર્ષ જાન્યુઆરી માં એક મીડિયા સંસ્થાન ને આપવામાં આવેલ ઇન્ટરવ્યુમાં સોનમ એ પોતાની મેટરનીટી બ્રેક વિષે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે આ સૌથી સારો નિર્ણય હતો કેમકે મારે થોડા સમય માટે રજા લેવી પડી. સોનમ કપૂર નુ ઈંટરવ્યૂ સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *