EntertainmentJust now

આ ખૂબસૂરત મહિલાએ સલમાન ખાન ને લગ્ન માટે પ્રપોઝ કર્યું તો સલમાન ખાન એ જવાબ માં કહ્યું કે અત્યારે……… જુવો વિડિયો

Spread the love

અભિનેતા સલમાન ખાન હાલમાં આબુ ધાબી માં ઈંટરનેસનલ ઇંડિયન ફિલ્મ એકેડમી ઍવોર્ડ 2023 માં ગયેલ છે. જ્યાં સલમાન ખાન ના આગમન થી જ તેઓ ચર્ચામાં આવી ગયેલ જોવા મળે છે.ઘણી છોકરીઓ આજે પણ તેમના પર મરે છે. પરંતું તેઓ છે કે તે કોઈને ઘાસ જ નથી નાખતા. હાલમાં સલમાન ખાન આબુ ધાબી ગ્યાં છે ત્યારે ત્યાથી પણ કઈક આવું જ વાક્ય સામે આવી રહ્યું છે.

57 વર્ષના સલમાન ને હવે એક વિદેશી છોકરીએ લગ્ન માટે પ્રપોઝ કર્યું છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ચર્ચિત ઍવોર્ડ ફંક્શન માં ઇન્ટરનેશનલ ઇંડિયન ફિલ્મ એકેડમી આવોર્ડ્સ 2023 આબુ ધાબી ના યાસ આઇલેન્ડ માં આયોજિત કરવામાં આવ્યો છે. બૉલીવુડ અભિનેતા સલમાન ખાન પણ દબંગ સ્ટાઈલ માં આ ઇવેંટ નો હિસ્સો બનવા માટે આવી પહોચ્યા હતા.

ઍવોર્ડ ફંક્શન માં એક લેડી જર્નલિસ્ટ એ સલમાન ને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ વાક્ય તે સમય નું  છે જ્યારે આઈફા 2023 માં સલમાન ખાન મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે મહિલા જર્નાલિસ્ટ એ પોતાના દિલની વાત તેમની સામે રાખી હતી. મહિલાએ કહ્યું કે હું હોલીવુડ થી આવી છું માત્ર તમને એક સવાલ પૂછવા માટે કે જ્યારથી મે તમને જોયા છે હું તમને પ્રેમ કરવા લાગી છું.

મહિલાની વાત સાંભળીને સલમાન ખાન પોતાના મિત્ર શાહરુખ ખાન નું નામ લે છે ત્યારે મહિલા કહે છે કે નહીં હું સલમાન ખાનની વાત કરી રહી છું.શું તમે મારી સાથે લગ્ન કરશો? આના જવાબમાં સલમાન ખાન કહે છે કે મારાલગ્ન ના દિવસો જય ચૂક્યા છે તારે 20 વર્ષ પહેલા મળવું હતું. સલમાન ખાન ને જે મહિલાએ પ્રપોઝ કર્યું હતું એ એક હોલીવુડ હોસ્ટ છે જેનું નામ અલીના ખલ્ફીહ છે જે બહુ જ સુંદર છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *