Entertainment

સોનાક્ષી સિંહા નો ચહેરો રીના રોય ની સાથે કેમ મળતો આવે છે તે વિષે રીના રોય એ એવો ખુલાસો કર્યો કે જાણીને તમે પણ આચકો અનુભવશો…કહ્યું કે તે મારી

Spread the love

રીના રોય ને 70 ના દશક ની સુપરસ્તાર ગણવામાં આવતી હતી અને આજે પણ તે પોતાના અભિનય અને ગીતો ના કારણે લોકોના દિલમાં રાજ કરતી જોવા મળે છે. રીના રોયે અનેક ફિલ્મો આપી છે અને તે ફિલ્મો હિટ પણ રહી છે તેમાં વધારે તો રીના રોય ના ગીત લોકોને આજે પણ યાદ છે અને ગીત વાગતા જ તેમનો દિવસ બની જતો હોય છે. તમને યાદ જ હશે કે રીના રોય અને શત્રુઘ્ન સિંહા ના અફેર ની વાતો બહુ જ જોરશોર થી જોવા મળી હતી અને તેને બહુ જ વેગ પણ પકડ્યો હતો પરંતુ અચાનક કઈક એવું થયું કે બંને એ અલગ થવું પડ્યું હતું.

આ બંને એક બીજા ને બહુ જ પસંદ કરતાં હતા. અને બંને લગ્ન કરવા પણ માંગતા હતા. પરંતુ હાલાત  એવા હતા કે બનની તેમની સામે મજબૂર થઈ ગયા હતા ને લગ્ન કરી શક્યા નહીં. પરંતુ સોનાક્ષી સિંન્હા નું નેણ-નક્શ રીના રોય થી બહુ જ મળતું આવે છે. અને બંને નો ચહેરો એટલો બધો મળતો આવે છે કે રીના રોય જ સોનાક્ષી ની અસલી માતા છે અને બદનામી ના કારણે આ બંને સિતારા ઑ એ આ રાજ પરથી પડદો ઉઠાવ્યો નથી. રીના રોય એ એક વાતચીત દરમિયાન પહેલીવાર સોનાક્ષી સિંહા ની સાથે પોતાનો ચહેરો મળતો આવે છે તે બાબત ને લઈને વાત કરી હતીકે જે સાંભળી ને તમારા પગ નીચેથી જૈન સારી જશે.

જેમાં અભિનેત્રી એ ફસ્ટ પોસ્ટ ને એક ઇન્ટરવ્યુ માં કહ્યું હતું કે આ માત્ર એક ઇત્તિફાક છે ઘણીવાર એવું થઈ જાય છે ઉદાહરણ તરીકે જિતેન્દ્ર ની માતા અને તેમની માતા બંને જુડવા બહેનો લાગી આવે છે. ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની એ શત્રુઘ્ન સિંહા ને યાદ કરી ને કહ્યું હતું કે રીના રોય અને શત્રુઘ્ન સિંહા બંને એકબીજા થી ભાવાત્મક સ્ટાર સુધી જોડાયેલા હતા. રીના રોય એ એકવાર શત્રુઘ્ન સિંહા ને જણાવી દીધું હતું કે તેઓ 8 દિવસ માં તેમની સાથે લગ્ન કરે નહિતો તે બીજા કોઈક ને પોતાનું જીવન સાથી બનાવી લેશે.

ત્યારે શત્રુઘ્ન સિંહાના લગ્ન પુનમ સાથે થઈ ગ્યાં હતા. પહલાજ નિહલાની એ જણાવ્યુ હતું કે તે શત્રુઘ્ન, રીના અને સંજીવ કુમાર ને લઈને એક ફિલ્મ બનાવવા માંગતા હતા. પરંતુ રીના એ ફિલ્મનો હિસ્સો બનવાની ના કહી દીધી હતી. અને કહ્યું હતું કે તે ફિલ્મોમાં ત્યારે જ કામ કરશે કે જ્યારે શત્રુઘ્ન પોતાનો નિર્ણય સ્પસ્ત રીતે રજૂ કરશે. સાહે જ રીના એ ફિલ્મ મેકર ને એ પણ કહ્યું હતું કે જો શત્રુઘ્ન તેમની સાથે લગ્ન નહીં કરે

તો તે 8 દિવસ ની અંદર કોઈ બીજા સાથે લગ્ન કરી લેશે.જ્યારે પહલાજ નિહલાની એ આ વાત શત્રુઘ્ન સિંહા ને જણાવી તો એ રડવા લાગ્યા હતા જેના બાદ તેમણે રીના ને બોલાવી હતી અને તેની સામે બાળક ની જેમ રડવા લાગ્યા હતા. ફિલ્મ મેકર એ શત્રુઘ્ન એ કહ્યું કે તે રીના ને જવા દે. અને યાર પછી અભિનેત્રી રીના રોય એ પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મી દુનિયા થી દૂર થઈ ગઈ હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *