Viral video

વાહ ! દુલ્હન ની સામે આવીને સસુરજીએ એવો સ્તાઈલીસ્ટ ડાન્સ કર્યો કે વહુ તો આશ્ચર્ય માં પડી ગયા….જુવો વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા પર રોજ લગ્ન ના અનેકો વિડીયો વાયરલ થતા હોય છે જેમાં ડાન્સ વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં જોવા મળતા હોય છે. એવામાં પણ ડાન્સમાં ધૂમધામ અને મોજ મસ્તી વધારે જોવા મળતું હોય છે.દુલ્હન અને વરરાજો બંને પોતાના લગ્નમાં પોતાના ડાન્સ ને લઈને બહુ જ ઈચ્છાઓ રાખતા હોય છે અને ડાન્સ માટે તો તેઓ અગાઉ થી જ તૈયારી કરતા હોય છે. સાથે જ ઘર અન્ય લોકો પણ પણ પોતાના ડાન્સ ને બેસ્ટબનાવવા માટે પછી પાણી કરતા જોવા મળતા નથી.

જો કે ઘણા લોકો એવા પણ જોવા મળે છે કે સ્ટેજમાં ગયા પછી શું કરવાનું હોય છે. આપણને સૌ કોઈ જાણ્યે જ છીએ કે સસુર અને વહુ વચ્ચે થોડીક મર્યાદા વાળો સબંધ જોવા મળે છે જે કે ઘણા આજના લોકો માં પરિવર્તન પણ જોવા મળ્યા છે કે જ્યા આજે વહુ અને સસરા વચ્ચે બાપ દીકરી નો સબંધ જોવા મળે છે.જો કે લગ્નમાં સસુર પોતાની વહુ સામે બહુ જ ઓછા જોવા મળે છે. પરંતુ આજે સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે કે જે જોઈ તમે પણ આશ્ચર્યમાં પડી જશો.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્નમાં જયમાલા પછી દુલ્હા અને દુલ્હન નજીકના ડીજે ફ્લોર પર ડાન્સ કરતા રહે છે. ત્યારે જ દુલ્હનના સસરા ત્યાં આવી જાય છે. જો કે જેણે તેને પહેલીવાર જોઈને તો કોઈને વિશ્વાસ પણ ન થયો કે આ યુવક કોણ છે. આ એટલા માટે છે કારણ કે કન્યાના સસરા ખૂબ જ યુવાન દેખાય છે. તે દુલ્હનની સામે ઊભો રહ્યો અને પછી બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના લોકપ્રિય ગીત ‘ઈંસે મિલો જી…’ના ગીતો ગાવા લાગ્યો.

અને સાથે જ એવો ડાન્સ કરવા લાગ્યા કે આસપાસના દરેક લોકો ચકિત થઇ ગયા. સ્ટાઇલિશ સસરા કન્યાની સામે ઊભા હતા અને કહ્યું, કે પહેલે દુલ્હન તુમ ઇન્સેમિલો જી ઘર કે મુખિયા તુમ્હારે સસુર જી , ઝીંકે સર પાર સુખો કા તાજ, દેખો જરા ઈંકા અંદાજ . આ પછી પરિવારના સભ્યએ તેમના પાર નોટ ઉડાવવા લાગે છે. સસરાને જોઈને તેમની ઉંમરનો અંદાજો લગાવી શકાતો નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો જોઈ અનેક લોકો મનોરંજન લઇ રહયા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

View this post on Instagram

 

A post shared by Prempal Verma (@prempal.verma.58)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *