Viral video

વાહ કઈ ના ઘટે હો! ભાઈઓએ પોતાની બહેનની વિદાઇ માં એવો ડાન્સ કર્યો કે બહેન હસી હસીને લોટપોટ થઇ ગઇ

Spread the love

ભારતીય લગ્ન કોઈ તહેવારો કરતા ઓછા નથી હોતા. દરેક લોકો પોતાની ભિન્ન ભિન્ન રીત રસમો ને લઈને લગ્ન  ફંક્શન મનાવતા હોય છે. જેટલા પણ સગા સબંધીઓ હોય એ દરેક ને બોલાવામાં આવતા હોય છે અને દરેક લોકો સાથે જ પ્રસંગ નમા રોનક જમાવી દતા હોય છે. એવામાં પણ નાચવું અને ગાવું એ તો દરેક લગ્નની અનોખી રોનક જ ગણાય  છે  જે ખુશીઓમાં ચાર ચાંદ લગાવી દેતા હોય છે. જ્યારથી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે ત્યારથી જ લગ્નને લગતા એવા સરસ મજાનાં ડાન્સ વિડીયો જોવા મળી જાય છે કે જે જોયા બાદ આપની આખો બીજું કઈ જોવાનું પસંદ જ નથી કરતી.

કોઈ પણ લગ્ન હોય એ લગ્ન માં જો ડાન્સ ની રોનક જોવા ના મળે તો તે લગન અધૂરા લાગી આવે છે. અને આથી જ હવે લગ્નમાં ડાન્સ નો ક્રેજ એવો જોવા મળી આવ્યો છે કે લગ્ન ભલે કોઈ પણ ના હોય.પરતું તેની મજા તો લગ્નમાં આવતા મહેમાનોથી લઈને પરિવારના લોકો પણ જ લેતા હોય છે. એમાં પણ વર અને કન્યા પણ દરેક લોકોને ડાન્સ ની બાબત માં પાછળ મૂકી દેવાથી ઓછા નથી આવતા. વરરાજા અને કન્યા થી એન્ટ્રી થી લઈને તેમની જયમાલા સુધીના સમયમાં દરેક વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ ધૂમ મચાવતા હોય છે.

આ સાથે જ હવે તો વિદાઈ ના પણ એવા એવા વિડીયો જોવા મળી આવતા હોય છે કે જેમાં કોઈ પણ લોકો હોય જ્યારે વિદાઈ નો સમય આવે ત્યારે આ બધી ખુશીઓ ગમમાં ફેરવાઈ જતી હોય છે દીકરી પરાયા ઘરે જવાના વિચારથી જ ત્યાં હાજર દરેક લોકોની આંખો નામ થઇ જતી હોય છે. ઘણીવાર ઘરોમાં ભાઈ બહેન ની વચ્ચે ઘણા ઝગડાઓ જોવા મળતા હોય છે પરંતુ વિદાઈ સમયે તો ભાઈ પણ પોતાની બહેનને ગળે વળગીને રડી પડતો હોય છે.પરંતુ હવેનો સમય એવો આવ્યો છે કે દુલ્હન ની ભીની આંખોએ સાસરિયે જવાના બદલે હસતા ચહેરે જતી હોય છે.

ત્યારે આજે એક આવો જ વિદાયનો ડાન્સ નો ધમાકેદાર વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.જ્યા ભાઈઓ પોતાની સાસરિયે જતી બહેન ને રડતા આંસુએ વિદાય કરવાના બદલે હસાવી ને વિદાઈ આપવા માટેનો કાર્યક્રમ ઉભો કર્યો છે અને આથી જ પોતાની બહેનની વિદાઈ સમયે ઈમોશનલ હોવાના બદલે હસી મજાક કરતા જોવા મળી આવે છે અથવા તો હવે તો બહેનનીવિદાઇ સમયે ભાઈઓ ડાન્સ કરીને બહેનને હસાવતા નજર આવી જાય છે. હાલમાં તો ઘણા સમયથી ‘ ગાડીવાલા આયા ઘરસે કચરા નિકાલ’ ગીત બહુ જ ફેમસ થઇ રહ્યું છે ભાઈ ઘણીવાર પોતાની બહેનને ચીડવવા માટે આ ગીત ગાતા નજર આવતા હોય છે.

ત્યારે હવે આજ ગીત નો એક વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં ભાઈઓ પોતાની બહેનને હસાવતા નજર આવી રહયા છે. હાલમાં તો વિદાયનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં ભાઈઓ પોતાની બહેની વિદાઈ વેળાએ કબૂતર જા જા જા ગીત ગાઈ રહયા છે. અને સાથે જ દરેક ભાઈઓ ડાન્સ પણ કરી રહયા છે. આમ બધા ભાઈઓ નું આ વું ગીત સાંભળીને બહેન રડવાના બદલે હસી પડે છે. અને પોતાના આંસુ લૂછતાં લૂછતાં કહે છે કે એક લાફો મારીશ.આના બાદ બહેન હસતા મુખે પોતાના પતિની સાથે આગળ વવધે છે. હાલમાં તો આ મજેદાર વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે અને લોકો વારંવાર આ વિડીયો જોવાનું પસંદ કરી રહયા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *