Viral video

વાહ શું વાત છે આ કાકા એ ‘સાકી સાકી’ ગીત પર એવો લાજવાબ ડાન્સ કરી બતાવ્યો કે પ્રભુ દેવા પણ હોશ ખોઈ બેસે…. જુવો વિડિઓ

Spread the love

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ

એમાં પણ ઘણા વિડિઓ એવા જોવા મળી જાય છે કે જેમાં લોકોનો ડાન્સ જોઈને આપણે જતા હોઈએ છીએ અને ઘણીવાર આપણે તેમના ડાન્સ સ્ટેપ જોઈને હસવાનું રોકી શકતા નથી.એમાં પણ જ્યારથી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે ત્યારથી તો એવા એવા ગીતનાઅ વિડિઓ જોવા મળી જાય છે કે જેમાં નાના બાળકોથી લઈને દાદાઓ પણ પોતાના ડાન્સ બતાવતા હોય છે અને સાથે જ હવે તો ભાભીઓ ના ડાન્સ ના વિડિઓ મીડિયા પાર વધારે પ્રમાણ માં છવાયેલા જોવા મળી જાય છે.

જેમાં આવા ડાન્સ વિડિઓ જોઈને આને મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ. દરેક લોકો જાને જ છે કે જો કોઈ પણ વિડિઓ સોશિયલ મીડિયા પર આવે કે તરત જ તે મોટા પ્રમાણ માં વાઇરલ થઇ જતો હોય છે. અને આથી જ તો હવે લોકો પોતાના ડાન્સ ની કલાથી મીડિયા પર છવાઈ જાય છે.ત્યારે હાલમાં એક કાકા નો વિડીયો સોશિયલ મીડિયા પાર વધુ પ્રમાણ માં ધૂમ મચાવી રહ્યો છે. જી હા આ કાકા એવો ડાન્સ કરી રહ્યા છે કે જાને તેમની જુવાની પાછી આવી ગઈ હોય. આ કાકા નો ડાન્સ વિડિઓ ઇન્સટ્રાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

આ વાઇરલ થઇ રહેલ વિડિઓ માં જોઈ શકાય છે કે બેક ગ્રાઉન્ડ માં સાકી સાકી ગીત વાગી રહ્યું છે. અને તે ગીત પર આ કાકા એવો રંગ જમાવી દે છે કે જોનાર દરેક લોકોના ઓ હોશ જ ઉડી જાય છે. અને દરેક લોકો આંખો ફાડી ફાડીને જોઈ રહયા છે. આ કાકા હિન્દી ગીત ‘ સાકી સાકી’ પાર એવો લાજવાજ અને એનજી થી ભરપૂર ડાન્સ કરી બતાવે છે કે ભલભલા જુવાનિયા પ તેમના તરફ તાકી રહયા છે.

આ કાકા દેખાવ માં નેપાળ ના હોય એમ લાગી રહ્યું છે. પરંતુ આ અંગે સ્પષ્ટ કઈ કહી શકાતું નથી. હાલમાં તો આ કાકા નો જબરદસ્ત આ ડાન્સ વિડિઓ લોકોને બહુ જ પસાંદ આવી રહ્યો છે અને દરેક લોકો તેમના આ જબરદસ્ત ડાન્સના વખાણ કરી રહયા છે.ખરેખર આ કાકા પુરા જોશ અને સ્ફૂર્તિ ની સાથે એવા આજવાબ ડાન્સ સ્ટેપ કરી બતાવે અને સાથે જ એવી કમર લચકવિ રહ્યા છે કે જાને તેમની જુવાની પછી આવી ગઈ હોય.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *