Viral video

વાહ ક્યાં દિમાગ પાયા હે ! આ વ્યક્તિએ ગરમીથી બચવા માટે એવો અનોખો આઇડિયા અપનાવ્યો કે તે જુગાડ જોઈને તમે પણ હકકા બકા રહી જશો.. જુવો

Spread the love

દેશ અને દુનિયામાં એવા લોકોની કમી નથી, જેઓ દરેક સમસ્યાનો એક યા બીજા ઉપાય પોતાના જુગાડથી શોધી કાઢે છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો પણ જોવા મળે છે, જેમાં લોકોના જુગાડ જોઈને ચક્કર આવી જાય છે અને લોકોનું ટેલેન્ટ જોઈને આશ્ચર્ય પણ થાય છે. આ દિવસોમાં કાળઝાળ ગરમીથી દરેક લોકો પરેશાન છે અને ગરમીથી રાહત મેળવવા માટે અલગ-અલગ પદ્ધતિઓ અપનાવવાની ફરજ પડી રહી છે.

ત્યારે હાલમાં એક સસ્તો અને અનોખા જુગાડ નો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં યક્તિને આ આકલજાળ ગરમીથી રાહત મેળવવા માટે એવો ઉપાય અપનાવ્યો છે કે જે જોઈને ભલભલા લોકો ચકિત થઈ રહ્યા છે. અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ કાળઝાળ ગરમીથી છુટકારો મેળવવા માટે આવી ખતરનાક યુક્તિ કરી છે, જે તમારા મગજને ચકિત કરી દેશે.હાલમાં આ વિડીયો જોઈને લોકો ચકરાઈ ગ્યાં છે

અને આ વ્યક્તિના મગજ ને નમન કરી રહ્યા છે. હાલમાં સોશિયલ મિડોયાં પર ધૂમ આચાવી રહેલ આ વિડિયો ઇન્સ્ત્રાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈઓ રહેલ આ વિડિયો માં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ આ કાળજાળ ગરમીમાં રાહત મેળવવા માટે એવો અનોખો જુગાડ અપનાવે છે કે તે જોઇને દરેક લોકો હકકા બકા રહી ગ્યાં છે.

વાસ્તવમાં આ વિડિયોમાં જોવા કઈક એમ મળી આવે છે કે એક વ્યક્તિ ડ્રિલિંગ મશીનને લોખંડના સળિયા પર ઊંધુ લટકાવીને તેમાં પોતાનો શર્ટ ફસાવે છે, જે ફરે છે અને વ્યક્તિને તેમાંથી હવા મળે છે. વ્યક્તિના આ ખતરનાક જુગાડને જોઈને લોકોના માથું ચક્કર આવી રહ્યું છે.સાચે જ આ વ્યક્તિ એ જે પોતાનું ભેજું ચલાવ્યું છે તે કદાચ જ કોઈ વિચારી શકે. હાલમાં તો લોકો આ વિડીયો જોઈને મનોરંજન પ્રાપ્ત કરી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *