EntertainmentJust now

અભિનેત્રી યામી ગૌતમ પતિ આદિત્ય સાથે બાબા ભોલેનાથ ની ભક્તિમાં લીન થયેલી જોવા મળી….જુવો બંનેની મનમોહક સાદગી ભરેલી તસવીરો

Spread the love

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની બહુ જ ખુબસુરત અને જાણીતી અભિનેત્રી યામી ગૌતમ આજે પોતાની ખુબસુરતી અને દમદાર એક્ટિંગ થી આખા હિન્દી સિનેમા માં શાનદાર ફિલ્મો આપી છે અને તેની ઘણી ફિલ્મો માં તેને પોતાની દમદાર એક્ટિંગ થી લાખો ફેન્સ ના દિલને જીતી લીધા છે. અને આજે તેને આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સારી એવી ઓળખ પણ ઉભી કરી છે જેના કારણે આજે તે માત્ર પોતાની પ્રોફેશનલ લાઈફ ના કારણે જ નહિ પરંતુ તેના અંગત જીવન ના કારણે પણ ચર્ચામાં જોવા મળી આવતી હોય છે.

યામી ગૌતમની વાત કરવામાં આવે તો હાલમાં જ રિલીઝ થયેલ ફિલ્મ ચોર નિકલ કે ભાગા ને લઈને મીડિયા અને લાઈમલાઈટ માં જોવા મળી છે. જે હાલમાં જ 24 માર્ચ 2023 ના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મને દર્શકોએ સારો રિસ્પોન્સ પણ આપ્યો હતો. એવામાં હવે દર્શકો દ્વારા મળેલો પ્રેમ અને પોતાની ફિલ્મ ની સફળતાથી ખુશ થઈને અભિનેત્રી યામી ગૌતમ હાલમાં જ થોડા સમય પહેલા ભગવાન શિવ ની પૂજા અર્ચના કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન યામી ગૌતમ ના પતિ આદિત્ય ધર પણ તેની સામે નજર આવ્યા હતા.

bollywoodlivehd

જેમના સાથે ની તસવીરો અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.આ તસ્વીરોને યામી ગૌતમે પોતાના ઈનસ્ટરાગ્રામ પર શેર કરી હતી અને આ તસવીરો શેર કરતા તેના કેપશન માં લખવામાં આવ્યું હતું કે મને જે પણ સફળતા અને પ્રેમ મળી રહયા છે તે બધું મારી પ્યારી માતા દુર્ગા અને ભગવાન શિવ ના કારણે જ છે. હું વાસ્તવમાં ધન્ય અનુભવું    છુ , પ્રેમ, આભાર અને દરેક ને ધન્યવાદ.

bollywoodlivehd

જો તસ્વીરોની વાત કરવામાં આવે તો તેમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી યામી ગૌતમ પોતાના પતિ આદિત્ય ધર ની સાથે પૂજા અર્ચના કરતા પુરી રીતે ભગવાન ની ભક્તિમાં લિન જોવા મળી આવી છે.આ દરમિયાન યામી ગૌતમ અને તેના પતિ આદિત્ય ધર બંને એક તસ્વીરમાં શિવલિંગ પર જળ અર્પિત કરતા પણ નજર આવી રહયા છે. ત્યાં જ એક અન્ય તસ્વીરમાં આ બંને યુગલો શિવલિંગ પર ફૂલોની માળા અર્પિત કરતા પણ નજર આવી રહ્યા છે.

bollywoodlivehd

જો યામી ગૌતમના લુકની વાત કરવામાં આવે તો આ તસ્વીરોમાં જોવા મળતા અનુસાર યામી ગૌતમ એક લાલ કલર ના ટ્રેડિશનલ આઉટફિટ સાથે અને માથા પર દુપટ્ટા સાથે જોવા મળી આવે છે. ત્યાં જ બીજી બાજુ આદિત્ય એ ભગવા રંગ નો શર્ટ પહેર્યો છે . આ દરમિયાન યામી ગૌતમ અને આદિત્ય ધર બંને જ પોતાના માથા પર ચંદન નું તિલક કરતા નજર આવી રહયા છે. હાલમાં તો આ તસવીરો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઇ રહી છે જે યામી ગૌતમની સાથે આદિત્ય ધર ના ફેન્સ ને પણ પસંદ આવી રહી છે. જેમાં બંને કપલ ની સાદગી દરેક લોકોનું દિલ જીતી રહી છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *