Viral video

હા મોજ હા! આ દાદાએ વોટરપાર્ક માં લપસણી ખાતા ખાતા એવા હાવભાવ રજૂ કર્યા કે વીડિયો જોઇને હસી રોકી નહિ શકો…..જુવો વીડિયો

Spread the love

સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાઇરલ થતાં રહેતા હોય છે. જેમાં સોશિયલ મીડિયા માં ઘણા વિડીયો એવા જોવા મળી જતાં હોય છે કે જે જોયા બાદ આપણે ખુશી થી જૂમી ઉઠતાં હોઇય છીએ. તો ઘણા ગમગીની ધરાવતા વિડીયો પણ સામે આવતા હોય છે  જે જોઈ આપણે નિરાશા માં ખોવાઈ જતાં હોઈએ છીએ.આમ તો બહુ જ ઓછા વૃધ્ધ લોકોના વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે પરંતુ જો ક્યારેક આવા વૃધ્ધ લોકોના વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળી જાય તો તે બહુ જ ઓછા સમયમાં જ વાઇરલ થઈ જતાં હોય છે.

એવામાં પણ ઘણીવાર વૃધ્ધ લોકોના હસી મજાક અને મસ્તી ના વિડીયો ઇન્ટરનેટ ની દુનિયામાં ધૂમ મચાવી દેતા હોય છે અને આથી જ તો ઘણીવાર લોકો દ્વારા કહેવામા આવતું હોય છે કે જો વૃધ્ધ લોકો  માને  તો તેમની ઉમર માત્ર એક સંખ્યા છે.અને આજ બાબતને લઈને ઘણા વૃધ્ધ લોકો પોતાની ઉમર જોયા વગર જ મોજ મસ્તી પણ કરી લેતા હોય છે. ત્યારે હાલમાં વોટર પાર્ક માં બાળકોની જેમ મસ્તી ના રવાડે ચડેલ બે વૃધ્ધ સિખ નો વિડીયો સામે આવી રહ્યો છે જે સોશિયલ મીડિયા પર બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે .

વોટરપાર્ક માં મસ્તી કરી રહેલ આ વૃધ્ધો ના ચહેરા પર જે ખિલખિલાટ હસી જોવા મળી રહી છે તેને આખા ઇન્ટરનેટ યુજર ને પોતાનું બાળપણ યાદ કરવી દીધું છે. આ વિડીયો જે પણ લોકોએ જોયો છે તેઓના ચહેરા પર એક સૂકુન ભરેલી સ્માઇલ અને જૂના દિવસોને યાદ કર્યાની ખુશી જોવા મળી આવે છે. લોકોને મંત્રમુગ્ધ કરતાં આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે બે વૃધ્ધ સિખ દાદા વોટર સ્લાઇડ માં લપસણી ખાતા નજર આવી રહ્યા છે.આ બંને સિખ દાદા વોટર સ્લાઇડ ના જેવા જ લપસણી ના છેડાના ભાગમાં આવે છે કે આ બંને નાનાં બાળક  ની જેમ ખિલખિલાટ હસવા લાગી જાય છે.

આ વૃધ્ધો ની ખુશી તેમના ચહેરા પરથી જાણકારી આપી રહી છે કે તેમને સ્લાઇડ પરથી લપસણી ખાવામાં કેટલો આનદ આવ્યો છે.આગળ વિડિયોમાં તમે જોઈ શકો છો કે જેવી આ લપસણી ની સ્લાઇડ પૂરી થાય છે કે એક વ્યક્તિ ત્યાં આવીને પૂછે છે કે તમને ઇર્જા તો નથી થઈ ને. આ વાત પર આ બંને વૃધ્ધ સિખ દાદા પોતાની આ રોમાંચક સ્લાઇડ વિષે પ્રતિકિયા આપે છે અને ત્યારબાદ ખીલખિલાટ હસવા લાગી જાય છે.આ સુપર ક્યૂટ વિડીયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

આ ખૂબસૂરત વિડીયો ક્લિપ ને શેર કરતાં તેના કેપશન માં લખવામાં આવ્યું છે કે પોતાની અંદર ના બાળકને ક્યારેય મરવા દેવું જોઈએ નહીં. વોટર સ્લાઇડ્સ ની રાઇડ્સ લીધા બાદ બાબાજી ની ખડખડાટ સ્માઇલ જોવા લાયક છે. હાલમાં તો આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.આ વિડીયો જોયા બાદ ઘણા લોકો કમેંટ કરી રહ્યા છે. ત્યાં જ મોટા ભાગના લોકો આ બંને વૃધ્ધો ની મિલિયનો વાળી સ્માઇલ પર ખુશીથી જૂમી ઉઠ્યા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *