Viral video

જ્વેલરીની દુકાને મહિલાએ એવી શાતીર રીતે ઘરેણાં ની ચોરી કરી કે વિડીયો જોઈ તમે પણ હેરાન રહી જશો…

Spread the love

ચોરી કરનાર લોકોના ચહેરા પણ એમ નથી લખેલું હોતું કે તેઓ ચોર છે.આજકાલ ના  સમયમાં કોણ ચોર છે તે સમજવું બહુ જ મુશ્કિલ બનતું જાય છે એટ્લે કે ઘણા ચોર એવા દેખાવે લાગતાં હોય છે કે જાણે તેઓ બહુ જ જેંટલમેન છે. પરંતુ વાસ્તવમાં પાછળથી ખયાલ  આવે છે કે આતો ચોર હતા જે વસ્તુ લૂટી ગ્યાં છે. જ્યારે અસલિયત  બહાર આવે ત્યાં સુધીમાં તો લોકો હકકા બક્કા રહી જાય છે. ચોરી કરતાં સમયે ચોર બહુ જ શાતીર મગજ વાપરે છે અને કોઈ ને જાણ પણ આ થાય એમ ચોરી કરી જાય છે.

પરંતુ આજના સમયમાં ચોરને પકડવું  સરળ બન્યું છે જેનું એક કારણ સીસીટીવી ની સુવિધા હોવાથી લોકો ચોરી કરવાનું વિચારતા પણ નથી. પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે કે જેમાં એક મહિલા બહુ જ સરળતાથી ચોરી કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એક આવો જ ચોરીનો બનાવ સામે આવી રહ્યો છે કે જે વિડીયો જોઈ દરેક લોકોના હોશ ઊડી રહ્યા છે. આ ઘટના ઉતરપ્રદેશ ની રાજધાની લખનૌ ની છે જ્યાં એક મહિલાએ બહુ જ અજીબ અંદાજમાં ચોરી કરી છે જે સીસીટીવી માં નજર આવી જાય છે.

વાઇરલ થઈ રહેલા આ વિડિયોમાં મહિલા અંદાજે 10 લાખ રૂપિયા નો સોનાનો હાર ચોરી કરતી હોય એમ નજર આવી રહ્યું છે. આ વિડીયો જોઈ અનેક લોકો હેરાન રહી ગ્યાં છે.  કાળા ચશ્મા પહેરીને જ્વેલરીની દુકાન પર આવેલી મહિલા પર કોઈ શક ના કરી સકયું અને આથી મહિલાએ એક સેટ ને પોતાની સાડી માં સંતાડી નાખ્યો. જેમાં સૌથી હેરાન કરનારી વાત તો એ છે કે આ ચોરી મહિલાએ દુકાનદાર ની સામે જ  કરી હતી. અને આ ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ અને જેમાં મહિલા સાડીમાં ઘરેણાં સંતાવી રહયી હોય તે જોવા મળ્યું.  

 મળતી માહિતી અનુસાર આ ઘટના 17 નવેમ્બર ની છે જેમાં યુપી ના ગોરખપુર ની એક જ્વેલરી  ની દુકાને એક મહિલા ગ્રાહક બની એ જાય છે જે બીજા ગ્રાહકો ની જેમ જ અંદર જાય છે. અને દુકાન ના કાઉન્ટર ની સામે જઈને બેસે છે. અને ત્યાર પછી સેલ્સમેનએ તે મહિલાને ડાઈમડ ની જવેલરી બતાવવા લાગે છે. તે સોના ના અઘરેણા ને જોઈ કઈ પસંદ ના આવ્યું હોય તેવો ઢોંગ કરવા લાગે છે.

અને આમ કરતાં કરતાં તે એક બોક્સ પોતાની સાડીની અંદર છુપાવી લે  છે.   ત્યાર પછી કાળા ચશ્મા વાળી મહિલા કાઉન્ટર પર કોઈ વસ્તુ પસંદ ના આવી તેમ વર્તન કરવા લાગે છે. અને થોડી જ વારમાં તે બહાર જતી રહે છે. શો રમ માં કામ કરતાં કોઈ પણ ને આ મહિલા પર શક થયો નહીં. કર્મચારી ને ગાયબ થયેલા ડબ્બા ની કોઈ ભનક પણ ના થઈ અને તે સરળતાથી દુકાનમાથી જતી રહે છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *