Gujarat

હિંમત તો જુઓ આ કાકાની!! સિંહનો સામનો કરીને આ વ્યક્તિએ ગાયોને બચાવી.. વિડીયો જોઈ તમે કહેશો “મરદ માણસ હો…

Spread the love

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સોશિયલ મીડિયા પર સિંહના અવનવા વિડીયો સામે આવતા હોય છે ત્યારે હાલમાં ફરી એકવાર અમરેલી પંથકનો એક વિડિયો સામે આવ્યો છે આ વિડીયો જોઈને તમારો હૈયુ પણ થરથર ધ્રુજી ઉઠશે. હવે તમે વિચાર કરો કે આપણે સૌ કોઈને સિંહના દર્શન નજર સમક્ષ જરૂર કરવા આવે છે પરંતુ આ સિંહ જો અડધી રાત્રે આપણી નજર સામે આવી જાય તો આપણા હાલ કેવા થાય?

એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક દાદાએ કેટલી હિંમતથી સિંહનો સામનો તો કર્યો પરંતુ સાથે-સાથ એક ગાયનો જીવ પણ બચાવ્યો ખરેખર આ દાદાની હિંમતને સલામ છે. આ દાદા ને જોઈને તમે કહેશો કે આ અસલી મર્દ છે કારણ કે કહેવાય છે ને કે મર્દ ક્યારેય પણ કોઈ નથી ડરતો નથી એ પછી ભલે તેની સામે જંગલનો રાજા કેમ ના હોય!

આવારા વીડિયોમાં તમે જોઈ શકશો કે અડધી રાત્રે એક સિંહ ગાયનો શિકાર કરે છે ત્યારે ગાય સિંહથી બચવા માટે દોડે છે ત્યારે જ સામે ઊભેલ દાદાએ સિંહ તરફ લાકડી ફેંકે છે અને સિંહ પોતાનો રસ્તો બદલી નાંખે છે અને અચાનક જ પાછો તે ગાય તરફ દોટ મૂકે છે, ખરેખર આ વિડીયો જોઇને તમારું પણ હૈયું કંપી જાય કે શું ખરેખર કોઈ વ્યક્તિ આટલી હિંમત સાથે સિંહનો સામનો કરી શકે છે?


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *