Entertainment

યુટ્યુબર અરમાન મલિક ના 6 દિવસ ના નવજાત બાળકની પહેલા ફોટોશૂટ ની ઝલકો આવી સામે, જેની ક્યુટનેસ જોઈને તમારું દિલ પણ પીઘળી જશે… .જુવો તસવીરો

Spread the love

જાણીતા યુટ્યૂબર અરમાન મલિક ના ઘરમાં અત્યારે જશ્ન નો માહોલ ચાલી રહ્યો છે. વાસ્તવમાં અરમાન મલિક અને તેમની બીજી પત્ની કૃતિકા મલિક એ હાલમાં જ 6 એપ્રિલ 2023 ના રોજ પોતાના જીવનમાં પહેલા સંતાન ના રૂપમાં એક દીકરાનું સવાગત કર્યું છે. અને ઘરમાં આ નાના બાળકના આગમન બાદ અરમાન મલિક અને તેમની પત્ની કૃતિકા મલિક નું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે. માતા પિતા બન્યા બાદ અરમાન મલિક એ કૃતિકા મલિક ની ખુશીઓ સાતમા આસમાન પર જોવા મળી છે.

bollywoodlivehd
bollywoodlivehd

કૃતિકા અને અરમાન મલિક ની સાથે સાથે તેમના પુરા પરિવાર માં પણ આ ખુશીઓનો માહોલ જોવા મળી આવ્યો છે અને દરેક લોકો જશ્ન માં ડૂબેલા જોવા મળી આવે છે. પોતાના જીવનમ આ નાના મહેમાન નું વેલકમ કર્યા બાદ હાલમાં જ અરમાન મલિક અને કૃતિકા મલિક એ પોતાના ન્યુ બેબી બોય ના નામનો પણ ખુલાસો કર્યો છે જેમાં તેઓએ પોતાના બાળકનું નામ જૈદ મલિક રાખ્યું છે.

bollywoodlivehd
bollywoodlivehd

અરમાન મલિક ના પિતા બનવાની ખુશખબરી જયારથી સામે આવી છે ત્યારથી જ તેમના ફેન્સ અરમાન મલિક અને કૃતિકા મલિક ના નવજાત બાળક ના ચહેરા ની પહેલી ઝલક જોવા માટે ઉત્સાહિત છે. એવામાં હવે અરમાન મલિક અને કૃતિકા મલિક એ પોતાના નવજાત બાળકની ઝલક પોતાના ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ થી શેર કરી છે. અને પોતાના બાળકના ચહેરાનો દીદાર તેમના ફેન્સ ની સાથે કર્યો છે. જેના પછી અરમાન મલિક ના ફેન્સ ખુશીથી જુમી ઉઠયા છે.

6 એપ્રિલ 2023 ના રોજ એક દીકરાની માતા બન્યા બાદ કૃતિકા મલિક જ્યારે પોતાના ઘરે પોતાના પતિની સાથે આવી તો અરમાન મલિક ની પહેલી પત્ની પાયલ મલિક એ બહુ જ ધામધૂમથી તેમનું સ્વાગત કર્યું હતું જેના ફોટો અને તસવીરો બહુ જ મોટા પાયે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહયા છે.અરમાન મલિક અને કૃતિકા એ પોતાના બાળક જૈદ મલિક નું ફોટોશૂટ કરાવ્યું છે. અને તેની જ જલકો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.આ તસ્વીરોમાં અરમાન મલિક અને કૃતિકા મલિક ના બેબી બોય બહુ જ ક્યૂટ લાગી રહયા છે.

bollywoodlivehd

અને તેમની ક્યુટનેસ પર દરેક લોકો દિલ હારી રહયા છે. વાસ્તવમાં 13 એપ્રિલ 2023 ના રોજ યુટ્યુબર અરમાન મલિક એ પોતાના ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ પરથી નાના રાજકુમાર દીકરા જૈદ મલિક ના પહેલા ફોટોશૂટ ની તસવીરો શેર કરીછે. જેમાં પહેલી તસ્વીરમાં અરમાન મલિક ના દીકરા જૈદ મૈલિક એક બાળકના ઘોડિયામાં સુતા અને બ્રાઉન કલર ના સ્વેડલ માં વીંટાવાયેલ જોવા મળી રહયા છે જેમાં તે બહુ જ ક્યૂટ લાગી રહયા છે. આ સાથે જ અરમાન મલિક એ એક વિડીયો પણ શેર કર્યો હતો જેમાં તેમને કેપશન માં લખ્યુ હતું કે ‘ મારો પરિવાર મારું જીવન’

 

View this post on Instagram

 

A post shared by Armaan Malik (@armaan__malik9)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *