Viral video

કમાભાઈ ચાલુ કાર્યક્રમ દરમિયાન થયા ગુસ્સે, બોલ્યા કે, હું નીચે આવું…..જુઓ વિડિયો

Spread the love

સોશિયલ મીડિયા પર અવાર નવાર કમાભાઈના વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે હાલમાં જ કમા ભાઈનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક કાર્યક્રમ દરમિયાન કમાભાઈ ગુસ્સે થઈ ગયા.

ખરેખર આ ઘટના ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વાત જાણે એમ છે કે એક કાર્યક્રમ દરમિયાન કમાભાઈ કાર્યક્રમમાં હાજર તમામ લોકો પર લાલઘૂમ થઈ જાય છે. હાથમાં માઇક લઈને કાર્યક્રમના ઉપસ્થિતિ લોકોને કાલાઘેલી ભાષામાં ખિજાઈ છે.

કમાભાઈ શું બોલે છે, તે સમજવું મુશ્કેલ છે પરંતુ અમે આપને જણાવીએ કે કમાભાઈએ ગુસ્સામાં આવીને શું કહ્યું. તમે કમાભાઈનો વિડીયો ધ્યાનથી સાંભળશો તો તમને સમજાય જશે કે, આખરે કમાભાઈ શું બોલ્યાં છે.

કમાભાઈ ગુસ્સામાં બોલે છે કે, હું નીચે આવું રમવા બીજા આડા આવી જાય, બધાય જેવો નીચે આવું બધા આડા જ આવી જાવ હો , શાંતિ થી કોક ને રમવા દ્યો… ભારત માતા કી જય. આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે કમાભાઇ ગુસ્સા માં બોલે છે, છતાં સૌને હસાવે છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *