ક્રિકેટ માં સૌથી વધુ કમાણી વિરાટ, ધોની કે સચિન નહીં પણ આ ખિલાડી કરે છે… જાણી ને તમને પણ નવાઈ લાગશે , જાણો વધુ માહિતી……

Spread the love

ભારતમાં વિરાટ કોહલી, એસએસ ધોની અને સચિન તેંદુલકર નું નામ તો આખા ક્રિકેટ જગતમાં જાહેર છે જેમના એક એક શોર્ટ ના લાખો લોકો દિવાના છે. આમ તો ક્રિકેટ ની દુનિયાના કોઈ પણ ખિલાડીની વાત કરવામાં આવે તો તેઓ હમેશા કોઈ ના કોઈ કારણો ના કારણે ચર્ચામાં આવતા જ રહેતા હોય છે. જ્યારે ક્રિકેટ જાગતની વાત કરવામાં આવે તો દરેક લોકોના મુખ પર પહેલા કોહલી, ધોની અને સચિન નું નામ તો આવી જ જતું હોય છે .

તેમના નામની સાથે જ તેમની લાઇફસ્ટાઇલ અને પ્રોફેશનલ જીવન નો પણ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. જેમાં આજકાલ તો દરેક લોકો ક્રિકેટ ની દુનિયાની નાના માં નાની વિગત વિષે જાણવા માંગતા હોય છે. એમાં પણ કયા ક્રિકેટર પાસે સૌથી વધારે સંપતિ છે અને કયો ક્રિકેટર સૌથી આલીશાન લક્ઝરી જીવન જીવે છે  અને સાથે જ ક્રિકેટર ના જીવનમાં આજકાલ શું ચાલી રહ્યું છે તે તમામ બાબતો ની જાણકારી મેળવવામાં તો તેમના ફેંસ ને વધારે રસ હોય છે.

આમ ક્રિકેટ જગતના ખિલાડીઓની માહિતી જાણવામાં તો લોકોને બહુ જ આનંદ થતો હોય છે.મોટાભાગના લોકો ભારતના સૌથી અમીર ક્રિકેટર તરીકે એમએસ ધોની, વિરાટ કોહલી કે સચિન તેંદુલકર નું નામ જ કહેતા હોય છે પરંતુ આ હકીકત નથી. કેમકે ભારતના સૌથી અમીર ક્રિકેટર નું નામ આર્યમાન બિડલા છે.આર્યમાન આદિત્યા બિડલા ગ્રૂપ ના ચેરમેન મંગલમ બિડલા ના દીકરા છે.

જે બિડલા ગ્રૂપના વારિસ છે. આર્યમાન બિડલા મંગલમ બિડલા ના એકમાત્ર દીકરા છે જેની નેટવર્થ 127854 કરોડ રૂપિયા છે. તે ભારતના 9 માં સૌથી અમીર વ્યક્તિ ગણાય છે. આર્યમાન એ ઘરેલુ ક્રિકેટમાં 9 ફર્સ્ટ ક્લાસ મેચ માં 414 રન અને ચાર લિસ્ટ એ મેચમાં 36 રન બનાવ્યા છે. તેમના નામે એક શતક અને એક અર્ધ શતક છે. આર્યમાન ને આઈપીએલ માં રાજસ્થાન રોયલસ એ ખરીધ્યા  હતા પરન્તુ પછી આ ખિલાડી એક માનસિક સ્વાસ્થ્ય ની માટે બ્રેક લીધો હતો,


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!